એમી જેક્સને બેબી બંપ સાથે બૉયફ્રેન્ડ સાથે કરી સગાઈ, વીડિયોમાં લિપ લૉક કરતી જોવા મળી

  • 5 years ago
બૉલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન હાલ તેની પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે લગ્ન પહેલા એમી અને તેના બૉયફ્રેન્ડે બેબી પ્લાન કર્યુ હતુ હવે કપલે સગાઈ પણ કરી છે જાન્યુઆરીમાં એમી જેક્સને બૉયફ્રેન્ડ જ્યોર્જ પાનાયિટૂ સાથે સિક્રેટ સગાઈ કરી હતી હવે ઓફિશિયલ સગાઈ કરી જેના વીડિયો અને ફોટોઝ સામે આવ્યા છે આ સગાઈ લંડનમાં થઈ હતી જેમાં કપલ ખુશ જોવા મળે છે

Recommended